સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
AJAY SANSIJanuary 13, 2025Last Updated: January 13, 2025
0 Less than a minute
તા.૧૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
સંજેલી તાલુકા આવેલ નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. પતંગ ચગાવતી વખતે રાખવાની કાળજી અને પક્ષીઓને નુકશાન ન થાય તેવી રીતે પતંગો ચગાવવાની માહિતી આપી હતી. શાળાના સમસ્ત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઉતરાયણનું મહત્વ સમજાવ્યું હતું અને ઉતરાયણ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
Sorry, there was a YouTube error.
AJAY SANSIJanuary 13, 2025Last Updated: January 13, 2025