BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ માવિધાર્થીઓને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદ પીરસાયુ

7 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ માવિધાર્થીઓને ઈટલી અને સંભાર ભોજન પ્રસાદ પીરસાયુ પાલનપુરમાં. જીવદયા ફાઉન્ડેશનનાઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર.એસ ગોવિંદા સહયોગથીપાલનપુરમાં કીર્તિસ્તંભવિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના ધોરણ૧ થી ૭.નાવિદ્યાર્થીઓને ઈટલી અને સંભાર નુ પ્રસાદ પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓનેચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યાઆ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ.ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ.પરાગભાઈ સ્વામી.મહેશભાઈ ચંદુભાઈઠક્કર,હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.૫ કેન્દ્ર આચાર્ય શ્રીબ્રાન્ચ પે કેન્દ્ર શાળા -૨ પુનમ સર તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળાવતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!