MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પરમાર ભૂમિએ આંબાવાડી પ્રા.શાળાનું ગૌરવ વધાર્યું
MORBI:મોરબી પરમાર ભૂમિએ આંબાવાડી પ્રા.શાળા નું ગૌરવ વધાર્યું

કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી.
આ શબ્દો સાંગોપાંગ સચોટ સાબિત કર્યા છે આંબાવાડી પ્રા.શાળા તા – મોરબી .શાળાની રમતવીર દિકરી પરમાર ભૂમિ બેન બાલકૃષ્ણ ભાઇ એ જિલ્લા કક્ષા અંડર 14માં 42 (karate) કેટેગરીમાં ઉત્તમ કૌશલ્ય દાખવી સમગ્ર જિલ્લા નું નેતૃત્વ રાજયકક્ષા એ કરશે જે શાળા માટે ગૌરવભર્યું બહુમાન છે .શાળાની આ વિદ્યાર્થિની ઉત્તમ રમત કૌશલ્ય રાજયકક્ષા એ દાખવે એવી શુભેરછા સાથે શાળા ગૌરવની અનુભૂતિ મહેસૂસ કરે છે જે બદલ શાળાના આચાર્ય શ્રી તથા શાળા પરિવાર શુભેચ્છા અર્પે છે અને શાળા ના વિદ્યાર્થી તથા શાળાની મહેનત ને બિરદાવે છે .










