
કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન ઉત્સવ ઉજવવામાં આવેલ હતું જેમાં સાધુ-સંતો,મંદિર ના પૂજારીશ્રી ના પૂજન કરી આશીર્વાદ મેળવેલા હતા જેમાં કેશોદ જલારામ મંદિર,નીલકંઠ મંદિર,વાઘેશ્વરી મંદિર,બ્રહ્મચારી બાપુ પ્રતિમા ,રામ મંદિર,રણછોડરાય મંદિર,શ્રી સંતરામ મઢી, વિનય વ્યાસ આશ્રમ, રામ જાનકી મંદિર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામડાઓ માં ગુરૂ પૂજન કરવામાં આવેલ હતુ આ કાર્યક્રમમાં સંગઠન ના હોદેદારો કાર્યકરો મોટી માત્રામાં ઉપસ્થિત રહેલા હતા.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





