VALSADVALSAD CITY / TALUKO

Vapi : વાપી નગરપાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડની આજુ બાજુ સાફ – સફાઈ કરવામાં આવી

માહિતી બ્યુરો: વલસાડ: તા.૧૫ ઓક્ટોબર

સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- શહેરી ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” પખવાડિયું અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા રીક્ષા સ્ટેન્ડની આજુ બાજુ સાફ – સફાઈ કરવામાં આવી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!