GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે ખાભડા વાડી વિસ્તારમાં નાની કુવી મા દિપડો પડી જતાં જશાધાર ફોરેસ્ટ ની ટીમ એ રેસ્ક્યું કરી બહાર કાઢ્યો
જસાધાર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કુવામાંથી દીપડાનું રેસક્યું કરી પાંજરે પુર્યો
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામે ખાભડા વાડી વિસ્તારમાં નાની કુવી મા દિપડો પડી જતાં જશાધાર ફોરેસ્ટ ની ટીમ એ રેસ્ક્યું કરી બહાર કાઢ્યો
જસાધાર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કુવામાંથી દીપડાનું રેસક્યું કરી પાંજરે પુર્યો
ફોરેસ્ટ વિભાગની કામગીરી થી પ્રભાવિત થઈ વન વિભાગના અધિકારી ઓની મહેનત ને અંબાડા ગામ ના લોકો એ દિપડાને બહાર કાઢતાની સાથે જ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા ત્યાર બાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ કુવામાં પડે તો કેવીરીતે તેને બચાવવા તે અંગેની અંબાડા ગામ ના ખેડૂતો ને માહિતી આપી હતી