AHMEDABADAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR
રાજ્યના પંચાયત વર્તુળમા લાપસીના આંધણ મુકાયા

જામનગર જીલ્લા પંચાયતના નાયબ ચીટનીસ શ્રીરામ સેજપાલ જણાવે છે કે ટીડીઓ તરીકે બઢતી આપવાના હુકમ સરકારે કર્યા છે
વર્ગ-૩ના નાયબ ચિટનીસ અને વિસ્તરણ અધિકારી કેડરના કર્મચારીઓને વર્ગ-૨ માં તાલુકા વિકસ અધિકારી તરીકે બઢતી મળી






જેમાં
અમરેલીના એસ.એમ.પટેલને TDO-જામજોધપુર
દ્વારકાના નિલેશ ચાવડાને TDO-જામનગર
આણંદના પ્રદિપસિંહ ચૌહાણને TDO-જોડીયા
જામનગરના
સાગર કેરાડીયાને TDO-ધ્રોલ
પ્રવિણસિંહ ચાવડાને TDO-પોરબંદર
જીવાભાઈ શિયારને TDO-ચોટીલા
કેતન નકુમને TDO-પડધરી
રાજેશ જોષીને TDO-ગોંડલ
રાજેશ ટિલાવતને TDO-વેરાવળ
મોરબી ના રાજેશ પટેલ ને tdo કાલાવડ
એસ એમ પટેલ રાજકોટ થી નહીં અમરેલીથી છે
🙏🏻








