
લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરને જે.જે. જાડેજા સાહેબને મળી સફળતા.
સાયલા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા.
સાયલા પોલીસ સ્ટેશનવિસ્તારમાં ચોરીની બીજી ઘટના આવી સામે.શખ્સ ની તપાસ કરતાં કરતા
1=પ્રકાશભાઈ સંજયભાઈ વણપરા, રહે નાકરાવાડી રાજકોટ
2=શૈલેષભાઈ વિરજીભાઈ ,રહે નવાગામ દેવળીયાપરા રાજકોટ
3=મુકેશભાઈ રામાભાઇ, નવાગામ રાજકોટ
જાણવા મળ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા વિસ્તારમાં નેશનલ હાઈવે પર ત્રણ તસ્કરોને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશન હવાલે કર્યા.
સાયલા નેશનલ હાઈવે પર યુપી બિહાર હોટલ પાસે ચોરી કરેલ સાડીઓ તથા અન્ય મુદ્દા માલ કુલ કિંમત 10,72,260 ની મુદ્દા માલ સાથે ત્રણ ઈસમો ને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા. પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાડી નંગ 103 કિંમત 34000, રોકડા રકમ38260 તથા વાહન સાથે ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અહેવાલ,,
જેસીંગભાઇ સારોલા સાયલા



