RAJKOT

રાજકોટ જિલ્લાની ૫૯,૦૨૬ ગંગા સ્વરૂપાઓને ૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

તા.૧૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામા ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક સહાય યોજના અંતર્ગતના તમામ લાભાર્થીઓની ખરાઈ કરવામાં આવેલ છે.

જે મુજબ જુન- ૨૦૨૩માં જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (DWPS)ના કુલ ૫૦,૭૨૧ લાભાર્થીઓને રૂ. ૬,૫૭,૪૭,૫૦૦/- તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના(IGNWPS)ના કુલ ૮૩૦૫ લાભાર્થીઓને રૂ. ૧,૦૫,૬૨,૫૦૦/- ચુકવવાપાત્ર છે. આમ, રાજકોટ જિલ્લાની કુલ પ૯૦૨૬ લાભાર્થી વિધવા બહેનોને કુલ રૂા.૭,૬૩,૧૦,૦૦૦/- ચૂકવવામાં આવ્યા છે તેમ મહિલા અને બાળ અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!