MORBI:જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયા,શ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
MORBI:જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયા,શ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.

આજ રોજ તારીખ 28/6/24 ના રોજ જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયા,શ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન શ્રી એ.પી. જોષી સાહેબ સરકારી શ્રમ અધિકારી મોરબી જામસર CRC ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તાલુકા સદસ્ય શ્રી કાંજીયા રમેશભાઈ માવુબા ઝાલા તેમજ ગામના સરપંચ શ્રીની ઉપસ્થિતમાં આંગણવાડી,બાલવાટિકા,અને ધોરણ 1 ના બાળકોને દફતર કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો.

તેમજ જામસર CRC ની તમામ શાળાના બાલવાટિકા ના વિદ્યાર્થીઓને 450 જેટલી માતબર દફતર કીટ દાતાશ્રી પ્રવીણભાઈ કુણતિયા ગામ વરડુસર દ્વારા આપવામાં આવેલ જે બદલ પ્રવીણભાઈ તમામ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફર બનાવ્યો.










