DAHODGUJARATLIMKHEDA

લીમખેડા અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમએ આંતર રાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા

તા.૨૧.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમએ આંતર રાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા

૨૧ જૂન દેશ અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ પણ યોગ કાર્યક્રમ માં સહભાગી બન્યાં અને સંદેશો આપવામા આવ્યો હતો કે વ્યસ્ત અને તણાવ ગ્રસ્ત જીવન માં થોડો સમય યોગ માટે ફાળવવો જોઈએ .યોગ દ્વારા શારિરીક, માનસિક થકાવટ માં રાહત મળે છે અને નવી ઊર્જા મેળવી કાર્ય ક્ષમતા માં વધારો કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!