
સુરેન્દ્રનગર પંથકમાં ધોધમાર વરસાદ.ચોટીલાના હબિયાસર ગામનો પુલ ધારાશાહી થતાચોટીલાના અનેક ગામડાઓ થયા સંપર્ક વિહોણા.પુલ ધારાશાહી થતાં લોકોએ કામગીરી માં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા.સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર પુલ તૂટતાવા ની ઘટનાઓ બનતી હોય છે.જેમાં ચોટીલાના હબિયાસર ગામ નો પુલ તુટતા લાઈવ દ્રશ્યો સર્જાતા આજુબાજુના લોકો ચોકી ઉઠ્યા.લોકો પાસે માહિતી મુજબ કોઈને જાન હાની થવા ન પામી હતી.ધારાશાહી પુલના લાઈવ દ્રશ્ય સર્જાતા બાજુમાં ઉભેલા લોકોનો ગભરાઈ ગયાં. આ સમગ્ર ઘટના તંત્રને જાણ કરવામાં આવી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા




