HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ વાહન ચોરની આરોપી જેતપર ખાતેથી બાઈક સાથે ઝડપાયો

 

હળવદ વાહન ચોરની આરોપી જેતપર ખાતેથી બાઈક સાથે ઝડપાયો

 

 

હળવદ: વાહન ચોરીના આરોપીને મોરબીના જેતપર ખાતેથી ઝડપી પાડી આરોપી પાસેથી ચાર ચોરીના મોટરસાયકલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવેલ છે.
હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમી મુજબ આરોપી ‘રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઈ પીપળીયા (ઉ.વ ૩૨) રહે. ગામ ખરેડા તા.જી.મોરબી હાલ રહે જેતપર સુનીલભાઈ શાંતીલાલ પટેલ ની વાડીએ તા.જી મોરબી વાળાને ચોરીના મોટર સાયકલ-૧ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા ચોરીના અન્ય મોટર સાયકલ-૩ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!