GUJARATLODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમની ઉજવણી લોધીકામાં થઈ હતી .

તા.૧૫/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમની ઉજવણી લોધીકામાં થઈ હતી . જેમાં દરેક વિભાગમાં વિશિષ્ટ કામ કરેલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ વિભાગમાં રાતૈયા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા ની પસંદગી થઈ હતી . જેમાં તેમને તેમના નેશનલ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કરેલા વિશિષ્ટ કામને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લાના કલેકટર શ્રી પ્રભવ જોશી સાહેબ વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!