અજાપુરા મોટા પ્રાથમિક શાળામા અને અજાપુરા આંગણવાડીમાં બાળકોને લંચ બોક્સ અને નાસ્તાનો ભોજન પ્રસાદ પીરસાયું

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અજાપુરા મોટા પ્રાથમિક શાળામા અને અજાપુરા આંગણવાડીમાં બાળકોને લંચ બોક્સ અને નાસ્તાનો ભોજન પ્રસાદ પીરસાયું જીવ દયા ફાઉન્ડેશન પાલનપુર દ્વારા સુરેખાબેન કાંતિલાલ સોની સહયોગથી પાલનપુર થી ૨૦ કિલોમીટર૨ અજાપુરા મોટા પ્રાથમિક શાળા. અને આજાપુરા આંગણવાડી માં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓ અને લંચ બોક્સ. સમોસા કરી અને બુંદીનું ભોજન પ્રસાદ મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદઆનંદ મળ્યા. આ સાથે અજાપુરા મોટા પ્રાથમિક શાળામાં બાળકો આદિવાસી બાળકો ગરીબ અને પછાતવર્ગના છે લંચ બોક્સ.. અને સમોસા કડી અને કોણ બુંદી નાસ્તો ભોજન પ્રસાદ પીરસયુ બાળકો ખુશ થઈગયાઅને આશીર્વાદ આપ્યા આજના આ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ.ગીરીશભાઈ કાંતિલાલ સોની. નયનાબેન ગીરીશભાઈ સોની. હિમાલય ભાઈ સોની. દિનેશભાઈ શર્મા સાહેબ.
,પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ઠક્કર. અને શાળાનાઆચાર્ય શ્રીપ્રજાપતિ જગદીશકુમાર સોમાભાઈ, શિક્ષકમોદીભરતકુમાર વિનોદ ચંદ્ર ઉપશિક્ષક, સ્ટાફગણ સહિત.નુંવિદ્યાર્થીઓઉપસ્થિત રહ્યાહતા તથા શાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ.ટીમનો આભા વ્યક્તકરાયો હતો. મિત્રો સહિતતમામનો શાળા વતી ખૂબખૂબઆભાર માનવામાં આવ્યો






