AHAVADANGGUJARAT

M.Pના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ ખેરગામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

તાજેતરમાં મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,  કથાકાર પ્રફુલભાઈ, આગેવાન અશ્વિનભાઈ પટેલ, શૈલેષભાઈ મોદી, ભીખુભાઈ આહીર વગેરે સહિત તાલુકાના કાર્યકર્તાઓને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!