BANASKANTHAGUJARATPALANPUR

રાજીબા કન્યા વિદ્યાલય પાલનપુર માં જાદુગર વિશ્વાનો મેજિક શો યોજાયો

14 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાજીબા કન્યા વિદ્યાલય પાલનપુર
માં જાદુગર વિશ્વાનો મેજિક શો યોજાયો.
શનિવારે અંધશ્રદ્ધા જાગૃતિ, બેટી બચાવો, પર્યાવરણની જાળવણી અને ચમત્કારથી ચેતો જેવા જાદુના પ્રયોગો બતાવી રાજી બા કન્યા વિદ્યાલય પાલનપુર ખાતે જાદુગર વિશ્વા (પ્રકાશભાઈ જોષી) દ્વારા સમજૂતી આપી જાદુ શો યોજાયેલ જેમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો તથા શાળાની બાળકીઓએ જાદુ નો આનંદ માણ્યો. જાદુ કલાને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!