GUJARATLUNAWADAMAHISAGAR

કોલેજ કરવા આવતી બાળકી ભૂલી પડી જતા મહીસાગર અભયમ વ્હારે આવી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

કહેવાય છે કે સંકટ સમયની સખી તેવી મહિલાઓની સખી મહિલા અભયમ ટીમ મહીસાગર જિલ્લા 24 કલાક કાર્યરત છે

કોલેજ કરવા આવતી બાળકી ભૂલી પડી જતા અભયમ વ્હારે આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય માંથી અભયમ મહિલા હેલ્પલાઇન માંથી ફોન આવેલ કે એક દીકરી 18 વર્ષની છે જે કોલેજની હોસ્ટેલ ભૂલી જતા અહીં આવી ગયેલ છે અભયમ ટીમ ફરજ બજાવતી ટીમ બતાવેલ સરનામે તુરંત પહોંચેલ અને દીકરીને સાંત્વના આપી પ્રાથમિક માહિતી પૂછતા જણાવેલ કે તેઓ ઝાલોદના એક ગામડાના છે અને પહેલા વર્ષની કોલેજમાં છું હું અહીં હોસ્ટેલમાં રહી ને અભ્યાસ કરું છું હાલ ઝાલોદ થી લુણાવાડા અભ્યાસ માટે આવેલ અને હોસ્ટેલ નો રસ્તો ભૂલી લુણાવાડા નજીક એક ગામમાં પહોંચી ગઈ હતી અને ત્યાંના ભાઈઓ એ મને મદદ કરેલ અને 181 માં ફોન કરી મદદ માંગેલ અભયમ ટીમે દીકરીના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા પિતાએ જણાવેલ કે અમારી દીકરી ભોળી છે તેને તેની હોસ્ટેલ પર સુરક્ષિત પહોંચાડજો તેમ જણાવેલ અભયમ ટીમે દીકરીના પિતાને સુનિશ્ચિત રહેવા જણાવેલ અને તમારી દીકરી સુરક્ષિત રીતે હોસ્ટેલમાં પહોંચાડશું આમ ત્યાર બાદ હોસ્ટેલમાં જઈને ગૃહ માતાને સહી સલામત સોંપેલ દીકરીના પિતાએ મહિલા હેલ્પલાઇન ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!