
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
મહીસાગર પોલીસ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પ્રેસનોટ…
તા. ૦૬/૦૧/૨૦૨૬
કડાણા પો.સ્ટે. વિસ્તારમાાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફીરકા
સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી….
પાંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહા નિરીક્ષક આર વી અસારી તથા
મહીસાગર જલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ના ઓ એ મે.જીલ્લા મેજીસ્રેટ શ્રી મહીસાગર
નાઓના ક્રમાાંક-એમ.એજી/ઉત્તરાયણ/જાહરે નામ/ુિશી/૧૮૪૦/૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ અન્વયે
પ્રતિબંધિત ચાઇનીઝ દોરી હેરા/ફેરી િેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી
કરીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાાંટ
નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની
રચના કરી અમલવારી
દરમ્યાન અ.પો.કો. રાહુલકુમાર તથા આ.પો.કો. રાજપાલવસિંહ તથા આપો.કો.
મનીષભાઈ ના ઓ સંયુક્ત ઓપરેશન દ્વારા બાતમી મળેલ મળેલ કે કડાણા પો.સ્ટે. વિસ્તારના માલવણ ગામે. બે ઇસમો
દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જે ચોક્ક્સ બાતમી ના આધારે
એલ.સી.બી. સ્ટાફના માણસો સદર બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બે ઇસમોને ચાઇનીઝ
દોરી ફીરકી નાંગ-૨૦ કિંમત રૂ. ૧૬,૧૦૦/-ના મદ્દુામાલ સાથેઝડપી પાડેલ જેથી બન્નેઇસમોએ
મહે.જીલ્લા મેજીસ્રેટ સાહેબ ના જાહેરનામાનો ભાંગ કરેલ હોય તેઓના વિરુદ્ધ કડાણા પો.સ્ટે. ગન્હો
રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી- (૧) સલમાન ઇમરાનભાઇ લતીફભાઇ ઘાાંચી (૨) હહતેશભાઇ મહેશભાઇ ખાાંટ, બન્ને
રહે.માલિણ તા-કડાણા જી-મહીસાગર
➔ કામગીરી કરનાર અધિકારી કમમચારી –
એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાાંટ, પો.સ.ઇ. .પી.એમ.મકિાણા, પો.સ.ઇ.
કે.સી.સીસોદીયા, એ.એસ.આઇ. વિક્રમભાઇ વિરાભાઇ , એ.એસ.આઇ. વિશ્વજીતવસિંહ હરીશચાંદ્ર,
અ.પો.કો. રાહુલકુમાર લાલજીવસિંહ, આ.પો.કો. રાજપાલવસિંહ
જેમલવસિંહ, આ.પો.કો. દીનેશભાઇ ભલાભાઇ, આ.પો.કો. મવનષકુમાર સેલાભાઇ, એ કામગીરી કરેલ છે.




