બાલાસીનોર ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાાં છેલ્લા બેવર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

બાલાસીનોર ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાાં છેલ્લા બેવર્ષથી નાસતા
ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.
અમીન કોઠારી મહીસાગર
પાંચમહાલ મહાધનરીક્ષક શ્રી આર.વી.અસારી
તથા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન નાઓએ નાસતા-ફરતા
આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરલે હોય જેઅનુસાંિાનેમહીસાગર લોકલ ક્રાઇમ
બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાાંટ નાઓની સુચના અને માર્ગ દર્શન હેઠળ નાસતા
ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની
રચના કરવામાાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.હે.કો. નાઓને
બાતમી હકીકત મળેલ કે બાલાસીનોર ટાઉન પોસ્ટે ગુ.ર.ન.૧૧૧૮૭૦૦૬૨૨૩૦૫૩૩/૨૦૨૩
પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી-
જીતેન્દ્રસિંહ રતનસિંહ સિસોદિયા રહેવાસી.ગામ. મુડીયા રેલ ફળીયુ,જગત તા.ગીરવા જી.
ઉદેપુર નાનો રાજસ્થાન થી લુણાવાડા થઈ હાલોલ તરફ જનાર છે જેવી હોવાની ચોક્કસ
માહિતીના આધારે માણસો લુણાવાડા ખાતે વોચમાાં રહેતા ઉપરોકત કામનો આરોપી
આવતા આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાલાશિનોર ટાઉન
પો.સ્ટે. સોપવામાાં આવેલ છે.



