જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ના મેરેજ ના ૨૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે નારી સંરક્ષણ ગૃહમાં સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું
20 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ના મેરેજ ના ૨૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે.પાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહમાં બહેનોને જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી સહયોગથી ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યમાં જીવદયાફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી. નીરજ ખત્રી પરાગભાઈ સ્વામી. જયાબેન ખત્રી.પિન્કીબેન અને નીલુબેનશાહ. સુધાબેન દવે. અશોકભાઈ પઢિયાર. વિપુલભાઈ. બોરસિયા સેવામાં સહયોગી બન્યાહતા ઠાકોર દાસ ખત્રી દ્વારા છેલ્લા ઘણા.સમયથી નાસ્તો અનેભોજન આપવામાં આવે છે રચીતા બેન સોલંકી સ્ટાફ નર્સ નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેન ડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસ ખત્રીએ આભારવ્યક્ત કર્યો હતો. જીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં શિયાળામાં ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ ની સેવાઓ ચાલુ રહેશે