MAHISAGARSANTRAMPUR
સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ મેમણના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

મહીસાગર જિલ્લાના સંતરામપુર ની સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ મેમણના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
પ મી જૂન” વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ મેમણ ના શુભ હસ્તે કોર્ટ કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયેલ હતો.



