MAHISAGARSANTRAMPUR

કડાણા ડેમમાં પાણીનું સ્તર ઓછું થતા નદીના જ મહાદેવના થયા દર્શન…

કડાણા ડેમમા પાણી નુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવ નાં થયા દર્શન….

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ નાં પાણી માં આવેલ નદીનાથ મહાદેવ ડેમમાં પાણી ભરાતાં આ મંદીર ડેમનાં પાણી માં ડુબી જાય છે ને આ અરસામાં ડેમમાં પાણીની સપાટી 385ફુટ થતાં આ મંદિર માંથી પાણી ખસી જતાં આ મંદિર માં શિવભક્તો હોડી, નાવડીમા બેસી ને બમ બમ ભોલે નાં નારા સાથે દશૅને જાયછે ને શીવલીંગ ની પુંજા અચૅના કરી ને દશૅન કરીને ધન્યતા અનુભવે છે.

850 વર્ષ જૂનું આ પૌરાણિક નદીનાથ મહાદેવનુ મંદિર કડાણા ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થતા હાલ ખૂલ્યું થવા પામેલ છે.

જ્યારે જ્યારે કડાણા ડેમ ની જળ સપાટી મા ધટાડો થાય છે ત્યારે ડેમ મા આવેલ

ઓલોકિક શિવજીની ગુફા પાણી નું સ્તર ઓછુ થતા શીવજી નાં દર્શન થાયછે..

કડાણા ડેમમાં હાલ પાણી ની સપાટી 379ફુટ. 2ઈચ જોવાં મળે છે.હાલ કડાણા ડેમમાં પાણીની આવક 1688 ક્યુસેક છે.હાલ કડાણા ડેમમાં થી કડાણા ડાબા કાંઠા નહેર માં 200 ક્યુસેક પાણી ને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને 5100કયુસેક પાણી છોડીને અપાઈ રહેલ છે.

ત્યારે આ સમયનો લાભ લઈને કડાણા તાલુકાના આજુબાજુ ની જનતા કડાણા ડેમમાં હોળીમાં બોટ માં કે નાવડામાં બેસીને દર્શન કરવા જઈને ધન્યતા અનુભવે છે.

Back to top button
error: Content is protected !!