MAHISAGARSANTRAMPUR

સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ

સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ…

તમામ મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં જોડાયા….

રિપોર્ટર
અમીન કોઠારી
મહીસાગર

આજથી પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ ચૂકી છે સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં પવિત્ર રમજાન મા શરૂ થતા જ મુસ્લિમ બિરાદરોમાં બાળકો યુવાનો અને વૃદ્ધો થી લઈને તમામ માણસો જળ અને અન્ન નો ત્યાગ કરીને પવિત્ર રમજાન માસમાં રોજા રાખે છે.

સંતરામપુર સહિત સમગ્ર મહિસાગરમાં રમજાન માસ શરૂ થતા ની સાથે જ બજારમાં સારી એવી રોનક જોવા મળી.

મુસ્લિમ બિરાદરો રોજા રાખવાથી શરૂ કરીને કુરાનનું પઠન કરવું ,નમાજ પડવી સખાવત એટલે કે દાન કરવું એમાં હવે પરોવાયેલા રહેશે અને પાંચ વ્યક્તિની નમાજોમાં દેશમાં અમન શાંતિ જળવાઈ સુખાકારી વધે અને બીમારી દૂર થાય તે માટેની દુવાઓ મસ્જિદોમાં માંગવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!