સંતરામપુરના રહેણાંક વિસ્તારમાં ફટાકડા નો હોલસેલ વેપાર કરનારને લાયસન્સ મળી શકે ખરું?
સંતરામપુરમાં માં હોલસેલના વેપારીઓ રહેણાક વિસ્તારમાં કરી રહ્યા છે ફટાકડા નો વેપાર… દવાખાને આવતા દર્દીઓ માટે જોખમ.,? શું આ વેપારીને રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનો હોલસેલ નો વેપાર કરવાની પરમિશન કે લાયસન્સ મળી શકે ખરું ?
સંતરામપુરના રહેણાંક વિસ્તારમાં ફટાકડા નો હોલસેલ વેપાર કરનારને લાયસન્સ મળી શકે ખરું?
લાયસન્સ અધિકારીને શું ખબર હશે કે આસપાસ દવાખાના અને રહેણાંક વિસ્તાર છે ?
સરકારી નીતિ નિયમ મુજબ શું રહેણાક વિસ્તારમાં ફટાકડાના હોલસેલ વેપારીને ત્યાં ફાયર ના સાધનો પૂરતા છે કે નહીં?
સરકારના નીતિનિયમ મુજબ જ્યાં હોલસેલ નો વેપાર કરતાં હોય ત્યાં 10,000 લીટર પાણીની ટાંકી રાખવામાં આવી છે કે નહીં.?
સંતરામપુરના રહેણાંક વિસ્તારમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
સંતરામપુરના રહેણાંક વિસ્તારમાં સરકારી નીતિ નિયમ મુજબ તમામ સાધનો છે કે નહીં અને જો ના હોય તો તેના પર કાર્યવાહી થશે ખરી?
એવા અનેક સવાલો સંતરામપુર નગરની પ્રજાના મુખે ચર્ચાએ રહ્યા છે