MAHISAGARSANTRAMPUR

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા માટેની અંતિમ તારીખ ૨૯ જુલાઈ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા માટેની અંતિમ તારીખ ૨૯ જુલાઈ

અમીન કોઠારી મહીસાગર

જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય મહેંન્દ્ર બડ્સીવાલ એ અખબારી યાદી દ્વારા જાણકારી આપી છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા – ૨૦૨૬ માટે ઓનલાઈન આવેદન કરવા માટે ઉમેદવારોએ હવે પોતાનું જાતીપ્રમાણપત્ર (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.) અપલોડ કરવાનું રહેતું નથી.

આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા માટેની અંતિમ તારીખ – ૨૯.૦૭.૨૦૨૫ છે.મહીસાગર જીલ્લાના રહેવાશી અને મહીસાગર જીલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં (વર્તમાન) શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન ધો – ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉક્ત પરીક્ષા માટે વિનામૂલ્ય આવેદન કરી શકે છે.

Back to top button
error: Content is protected !!