લુણાવાડા એલસીબી પોલીસે 1,09, 458 નો નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

લુણાવાડા એલસીબી પોલીસે એક લાખ નવ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…
લુણાવાડા એલ સી બી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર,પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ.કે.ખાંટ ને મળેલ બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન એક લાખ નવ હજાર ચારસો અઠ્ઠાવન નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
લુણેશ્વર પોલીસ ચોકી પાસે સ્વિફ્ટ ગાડીમાંથી 1.09458 (એક લાખ નવ હજાર ચરસો અઠ્ઠાવન) રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો.
સાથે સ્વિફ્ટ ગાડી મળી કુલ 4.30.258 કુલ કિંમત સાથે આરોપી ઓમ પ્રકાશ રહે કલાળીયા રાયપુર.અને કુલદીપસિંહ હુકમસિંહ રાવત.રહે બગડી સુલીયાખેડા.રાયપુર ને એલ સી બી ખાતાના પો.સ.ઈ.કે સી.સિસોદિયા.એ.હો.કો. ધર્મેશકુમર.પંકજસિંહ . ભવદીપસિંહ. માધવસિંહ સહિતના પોલીસે ઝડપી પાડી આરોપી સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તચાર લાખથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




