MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકા ના ખેડાપા ગામ ના માળી ફળિયા ખાતે પારગી મહેશભાઈ નાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા સ્થાનિક ખેડૂતો ને ગ્રામજનો ભયભીત.

સંતરામપુર તાલુકા ના ખેડાપા ગામ ના માળી ફળિયા ખાતે પારગી મહેશભાઈ નાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા સ્થાનિક ખેડૂતો ને
ગ્રામજનો ભયભીત.

અમીન કોઠારી
મહીસાગર

 

આ અજગર ની સ્થાનિક લોકો દ્વારા જાણ સંતરામપુર વનવિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ને કરવામાં આવતા વનવિભાગના કમૅચારીઓ ને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સભ્યો તુર્તજ ધટના સ્થળે દોડી ગયા હતા.

આ અજગર નું રેસ્ક્યુ સંતરામપુર વનવિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો મયુર ડામોર,દિપેશ પ્રજાપતિ તેમજ રમણભાઈ વણજારા અને વનરક્ષક એ આર બારીયા દ્વારા રેસ્ક્યુ કરી આ અજગરને જંગલ વિસ્તાર માં છોડી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!