MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
MORBI:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

મોરબી રાજકોટ રોડ ઉપર ટાટાના શોરૂમ ની બાજુમાં ટ્રોલી ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હાલ બે વ્યક્તિ ઇજા પહોંચતા હાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ટાટા નો શોરૂમ નજીક ટ્રેક્ટર સવાર પોતાનું ટ્રેક્ટરનું યુ ટન લઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી આઈ ટીવટી કારની ટંકર ટ્રેક્ટર ને લાગતા અકસ્માત સર્જાયો કારમાં બેઠેલ બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ઘટના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો તેમજ લોકોને હાલાકી નો સામનો કરવો પડયો હતો












