મનન વિદ્યાલય સાધલી દ્વારા 26 જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્વછતા જાગૃતિ રેલી યોજાઈ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરાના શીનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય પરિવાર દ્વારા આજે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે સ્વછતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મનન વિદ્યાલય સાધલી ના બાળકો સ્વચ્છતા અભિયાનના પ્લે કાર્ડ તેમજ સ્વછતા ઝુંબેસ ના નારા સાથે સાધલી બજારમાં ફરીને ગ્રામજનોને વડાપ્રધાન શ્રી નરેન્દ મોદી સાહેબ ના સ્વચ્છતા અભિયાનને વેગ મળે અને લોકો સ્વછતા રાખી સજાગ થાય એવા અભિયાન સાથે આ સ્વછતા રેલી યોજાઇ હતી. તેમજ કારગિલ યુદ્ધ માં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ 26 જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્વછતા જાગૃતિ નો અનોખો કાર્યક્રમ રાખતા મનન વિદ્યાલય સાધલી પરિવાર ની સમગ્ર સાધલી નગરમાં પ્રશંસા કરવામાં આવી હતી. આ રેલી સંગીતા મેડમ તેમજ માર્ગી મેડમ ની આગેવાનીમાં યોજાઈ હતી રેલીમાં સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મનન વિદ્યાલય સાધલી ના વિધાર્થીઓ તેમજ ટીચર્સ સ્ટાફ પણ જોડાયા હતા.

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરાના શીનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય પરિવાર દ્વારા આજે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે સ્વછતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનન વિદ્યાલય સાધલી ના બાળકો સ્વચ્છતા અભિયાનના પ્લે કાર્ડ તેમજ સ્વછતા ઝુંબેસ ના નારા સાથે સાધલી બજારમાં ફરીને ગ્રામજનોને વડાપ્રધાન શ્રી નરેન્દ મોદી સાહેબ ના સ્વચ્છતા અભિયાનને વેગ મળે અને લોકો સ્વછતા રાખી સજાગ થાય એવા અભિયાન સાથે આ સ્વછતા રેલી યોજાઇ હતી.
તેમજ કારગિલ યુદ્ધ માં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ 26 જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે સ્વછતા જાગૃતિ નો અનોખો કાર્યક્રમ રાખતા મનન વિદ્યાલય સાધલી પરિવાર ની સમગ્ર સાધલી નગરમાં પ્રશંસા કરવામાં આવી હતી.
આ રેલી સંગીતા મેડમ તેમજ માર્ગી મેડમ ની આગેવાનીમાં યોજાઈ હતી રેલીમાં સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મનન વિદ્યાલય સાધલી ના વિધાર્થીઓ તેમજ ટીચર્સ સ્ટાફ પણ જોડાયા હતા.





