રાજપુરમા શ્રીકાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ અને યુવક મંડળની કારોબારીની મિટિંગ મળી.
રાજપુરમા શ્રીકાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ અને યુવક મંડળની કારોબારીની મિટિંગ મળી.

રાજપુરમા શ્રીકાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ અને યુવક મંડળની કારોબારીની મિટિંગ મળી.
કાંકરેજ તાલુકાના રાજપુર ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ તેમજ યુવક મંડળની મિટિંગ સંતશ્રી સોહમરામબાપુ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર ખાતે પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ,વીરાભાઈ ઝાલમોર, અરજણભાઈ થરા, કેશાભાઈ કંથેરીયા થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ,નિવૃત ફૌજી જયંતીભાઈ ફોરણાની ઉપસ્થિતિમા કારોબારી સભ્યો ની મિટિંગ મળી હતી.મંત્રી વાલાભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિએ ગત વર્ષ ના હિસાબો રજુ કર્યા હતા.આગામી સમયમા વિધાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ કરવ વગેરે બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.અને આગામી ઈનામ વિતરણમા સાથ સહકાર આપવા પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦