GUJARATKARJANVADODARA

કરજણ તાલુકામાં ફેઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેટ કેમ્પ

ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મેઘા રક્તદાન કેમ્પઃ નું આયોજન 2500+ યુનિટ રક્તસેવા કરી

નરેશપરમાર.કરજણ-

કરજણ તાલુકામાં ફેઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેટ કેમ્પ

ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મેઘા રક્તદાન કેમ્પઃ નું આયોજન 2500+ યુનિટ રક્તસેવા કરી

કરજણ તાલુકાના ક્લાશરીફ ખાતે મુસ્તાક અલીબાવાના સાનિધ્યમાં ફેઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સાથે 15 જેટલા સ્થળોએ મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કરજણ-શિનોરના ધારાસભ્ય સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. વિવિધ સ્થળોએ મળીને અંદાજે 2,600 યુનિટથી વધુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે ફેઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1,500મો બ્લડ ડોનેટ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!