“ખુશી વહેંચવાથી વધે છે” સાર્થક કર્યુ

રેખા મનીષ કરમચંદાણીએ જન્મદિવસને વિશીષ્ટ બનાવ્યો
જામનગર (ભરત ભોગાયતા)
એવુ કહેવાય છે અને અનુભવાય છે કે ખુશી વહેંચવાથી વધે છે તે બાબતને રેખાબેન મનીષભાઇ કરમચંદાણીએ સર્થક કરી છે
નાની વયથી યુવાનવયથી સમજણ આવે તે સંસ્કૃતિ પરંપરા અને સંસ્કારનો સમન્વય ગણાય છે કેમકે જન્મ દિવસ હોય મેરેજ એનીવર્સરી હોય ખુશીના બીજા પ્રસંગો હોય ત્યારે સૌ ને સાથે જોડીએ તે આવકાર્ય ગણાય છે તેમાંય બાળકોને ખુશી પ્રસંગે બોલાવાય તેમની સાથે ખુશીનો દિવસ ઉજવાય તે વિશેષ અભિનંદનીય છે કેમકે ભૂલકાઓ નિત્ય પ્રસન્ન અને પ્રાકૃતિક હોય છે
ત્યારે જામનગર સિંધી સમાજ ના યુવા કાર્યકર્તા અને સિંધી માર્કેટ ના ઉપ પ્રમુખ ના ધર્મ પત્ની રેખા મનીષ કરમચંદાણી ના જન્મ દિવસ નાના બાળકો સાથે મનાવીને કેક કાપી અને સમોસા નું વિતરણ કર્યુ હતુ
_____________________
ભરત જી. ભોગાયતા
બીએસસી, એલએલબી ,ડીએનવાય
પત્રકાર
જામનગર
8758659878






