મહેસાણા જિલ્લાની હદ માંથી વસઈ થી સતલાસણા હાઇવે માર્ગો પર ચાલતા પદયાત્રીઓ માટે સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું.
રોડ,રસ્તા પર સાફ સફાઈ કરવામાં આવી ગંદકી ન થાય તે અનુસંધાને.
BALVANTJI THAKORSeptember 12, 2024Last Updated: September 12, 2024
27 Less than a minute
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા માટે પ્રારંભ થયેલી પદયાત્રાઓમાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના પદયાત્રીના રસ્તાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કચેરી દ્વારા મહેસાણા જિલ્લાની હદમાંથી વસઈ, વિસનગર ,વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના માર્ગો પર જતા પદયાત્રીઓ માટે સ્વચ્છતા અને સાવચેતીની પૂરેપૂરી સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય છે. આ માટે વિજાપુરથી વિસનગર , ઊંઝાથી વિસનગર, મહેસાણા થી વિસનગર તેમજ અંબાજી તરફ જતા દરેક માર્ગોમાં સ્વચ્છતા અભિયાન ઉત્સાહભેર સ્વચ્છતા કર્મીઓ દ્રારા કરવામાં આવી.
ડાભલા ચોકડીથી વિસનગર, પાલડી ચોકડીથી ખેરાલુ, સતલાસણા વાવ ચોકડી ચેકપોસ્ટ, કોડા આગામી ખેરાલુ ના શ્રી ડી.આર. પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી, મા. અને મ.વિભાગ (સ્ટેટ); વિસડા ત્રણથી દિપનગર કક્ષાની ઓફિસની રાજધાની શ્રી પાર્થભાઈ ત્રિવેદી, ચીફ શ્રી, ખેરાલુ ની દેખરેખ હેઠળ આવી રહી છે.