BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહમા 77 માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી

30 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન નો કાર્યક્રમ કરવામાં આવેલ.જેમ વ્યવસ્થાપક કમિટીના સભ્ય કોકિલાબેન તેમજ જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન પરીખ ઘનશ્યામભાઈ ખત્રી. હાજર રહેલ.તે ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર નો દરેક સ્ટાફ અને નારીકેન્દ્ર નો દરેક સ્ટાફ તેમજ આશ્રિત બહેનો હાજર રહી અને કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ.





