ઝઘડિયા તાલુકાના રતનપોર પ્રાથમિક શાળા ખાતે ૭૮ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર પ્રાથમિક શાળા ખાતે ૭૮ માં સ્વાતંત્ર દિન ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના બાળકોએ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં શાળાને શણગારવામાં ગામના ઇમરાનભાઈ દ્વારા શાળાને રાષ્ટ્રધ્વજથી શણગારી હતી તેમજ શાળાને કાયમ માટે ઉપયોગી એવા દાતા યાસીનભાઈ સિદ્દી બાવાગોર વાળા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અંતમાં શાળાના આચાર્ય રમેશભાઈ ચૌહાણ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું
ઈરફાન ખત્રી
રાજપારડી




