MEHSANAUNJHA

ઊંઝા તાલુકાની ૪૭ બહેનોએ રાજ્ય અંદર ની તાલીમનો પોરબંદર ખાતે પ્રેરણા પ્રવાસ કર્યો.

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત.

વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ઊંઝા

ઊંઝા તાલુકાની ૪૭ બેનોએ રાજ્ય અંદર ની તાલીમનો પોરબંદર ખાતે પ્રેરણા પ્રવાસ કર્યો.
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત મહેસણા જિલ્લા ના ઊંઝા તાલુકા જુદા જુદા ગામોમાં થી કુલ ૪૭ બહેનો એ રાજ્ય અંદર ની તાલીમ તા,28/02/2025 થી 2/03/2025 એમ કુલ ત્રણ દિવસ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ,પોરબંદર ખાતે આપવામાં આવી હતી.જેનું આયોજન બ્લોક ટેકનીકલ માસ્ટર( બી . ટી.એમ) રમેશભાઈ પટેલ તેમજ દિગ્વિજયસિંહ વિહોલે કર્યું હતું .જેમાં ડૉ, વદારે પ્રાકૃતિક કૃષિ નું મહત્વ અને. તેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી અને પ્રાકૃતિક ખેતી ના આયામો જીવામૃત,ઘન જીવામૃત પ્રેક્ટિકલ કરી ને માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!