MEHSANAVIJAPUR

શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, દ્વારા વિજાપુર સોજા ના શિક્ષિકા બેનનું સન્માન કરાયું

શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, દ્વારા વિજાપુર સોજા ના શિક્ષિકા બેનનું સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા વિજાપુર સોજા ગામની શિક્ષિકા બેન નું સન્માન કરવા આવ્યું હતુ સોજા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન પ્રજાપતિ પિન્કીબેન અશ્વિન ભાઈ નુ પ્રમાણપત્ર શિલ્ડ આપી સન્માન કરવા મા આવ્યું હતુ. તાલુકાના ધારાસભ્ય ડો સીજે ચાવડા તેમજ રીટાબેન પટેલ – ધારાસભ્ય ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર – ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી – પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા, સચિવ સર્વ શિક્ષા અભિયાન, એમ.કે રાવલ નિયામક GSEB હાજર રહ્યા હતા. જેને લઇ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મા આનંદ ની લાગણી ઊભી થવા પામી હતી.

Back to top button
error: Content is protected !!