MEHSANAVIJAPUR

વિજાપુર મોમનવાડા માં રહેતા મહિલાનો ઘરમાં મૂકેલો વિવો મોબાઈલ ફોન ચોરાયો

વિજાપુર મોમનવાડા માં રહેતા મહિલાનો ઘરમાં મૂકેલો વિવો મોબાઈલ ફોન ચોરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મોમનવાડા માં રહેતા મહિલાનો વિવો મોબાઈલ ફોન ઘરમાં મૂકીને મસાલા બાંધવા માટે ના પડીકા લેવા ઘરમાં મૂકેલી જગ્યાએ મોબાઈલ ફોન નહિ મળી આવતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોમનવાડા માં રહેતા સીતારાબાનું તાહિર હુસેન કુરેશી જેઓ મસાલા પેકિંગ કરી ઘર પરિવાર નો ગુજરાન ચલાવે છે તેઓ બાજુમા આવેલ પાડોશી ના ઘેરે મસાલા બાંધવા માટે ના પડીકા લેવા પોતાનો વિવો મોબાઈલ ઘરમાં મૂકીને ગયા હતા ઘરે પરત ફરતા ઘરમાં મૂળ જગ્યાએ મૂકેલો મોબાઈલ મળી નહીં આવતા ચોંકી ગયા દવાખાને ગયેલા તેઓના પતિ આવતા મોબાઇલ ચોરાયો હોવાની વાત કરતા પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે સીતારાબાનું તાહિર હુસેન કુરેશી એ ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!