અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રાજસ્થાન ની સરહદી શાળામા ગ્લુકો બિસ્કીટ્સ છોડ નુ વિતરણ
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજના રસાયણ શાસ્ત્રના અધ્યાપક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા અરવલ્લી વિસ્તારના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત એક્સેલેન્ટ ડૉ.પ્રો.(ડૉ) મનોજ ગોંગીવાલાએ જલારામ મંદિર, પ્રા.શાળા દેવગામ બારિયાફલા ચોતરા પગીયાવાડા અંગ્રેજી શાળા મેદલા ખાતે પ્રવચન આપી ગ્લુકો બિસ્કીટ્સ તેમજ છોડ નું વિતરણ કર્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે પિસ્તાલીસ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ, છોડની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હાજર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કરી, અવિરત સેવારત છે.