આજરોજ તા.૦૮.૦૯.૨૦૨૪ ના રવિવાર.૧૧.૩૦ કલાકે વાત કરીયેતો રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની મુસાફરી સલામત રીતે થાય એના ભાગરૂપે જાગૃકતા અભિયાન ચલાવવામા આવતૂ હોય છે તેમ છતાં મુસાફરો જોખમી રીતે મુસાફરી કરી પોતાનું જીવ જોખમમાં નાખતા હોય છે જેવી અનેકો ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે જેમાં મૉટે ભાગે મુસાફરોના મોત થતા હોય છે તેવીજ એક ઘટના આજરોજ સામે આવી જેમાં બિહાર રાજ્યના વોર્ડ નંબર.૮ કોદરકટ સિગરહીયા કોદરકત સિતામડી તેનું નામ. મુકેશભાઈ પાસવાન જે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમા મુસાફરી કરી રહ્યો હતો અને. જાણવા મળ્યા અનુસાર મુકેશભાઈ પાસવાન ટ્રેનના દરવાજા પર બેસી મુસાફરી કરતા ઝોકું આવતા તે ટ્રેનની નીચે પડતા તેઓને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું કોઈ મુસાફર ટ્રેન નીચે પડી અને તેઓનું મોત નીપજ્યાની જાણ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ.પોલીસને તથાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી લાશનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી મુસાફરના ખિસ્સા માંથી મળેલ આધાર કાર્ડ થી પરિવારને શોધખોળ નો ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવાં મળેલ છૅ
Sorry, there was a YouTube error.
AJAY SANSISeptember 8, 2024Last Updated: September 8, 2024