GUJARATVALSAD CITY / TALUKOVANSADA
વલસાડ જયેષ્ઠ નાગરિક પેન્શનર મંડળના સભ્યોએ પત્રવ્યવહારનું સરનામુ સુધારી જવું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જયેષ્ઠ નાગરિક પેન્શનર મંડળમાં નોંધાયેલા તમામ સભાસદોને અખબારી યાદી દ્વારા જણાવવાનું કે, તેઓનું પત્ર વ્યવહારનું સરનામુ પેન્શન મંડળની કચેરી ૩૦, ઈન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરના પહેલા માળે, હોટલ અદિના પેલેસ સામે, સ્ટેશન રોડ, વલસાડ ખાતે સોમવાર અને મંગળવારના દિવસે સવારે ૧૦ થી બપોરે ૧૨-૩૦ સુધીમાં આવીને સુધારવા જેવુ હોય તો સુધારો કરી જવા જણાવાયુ છે. જેથી પત્ર વ્યવહારની સુગમતા રહેશે.