ANAND CITY / TALUKOGUJARAT
મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે મેમણ સમાજ ના જોનલ સેક્રેટરી નું સન્માન કરવામાં આવ્યું.

મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે મેમણ સમાજ ના જોનલ સેક્રેટરી નું સન્માન કરવામાં આવ્યું.
તાહિર મેમણ : આણંદ – 30/06/2024- તારીખ 30/06/24 રવિવાર ની સાંજે આણંદ મુકામે મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો દ્વારા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના આણંદ જોન ના નવ નિયુક્ત જોનલ સેક્રેટરી નવજુવાન સાથી જાવેદ ભાઈ મેમણ(રાખડી વાળા) નું બુકે ની સાથે છોડ આપી સમાજ ને એક ઉત્તમ શીખ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા આવે તેવી પહેલ કરી છે.અને મેમણ સમાજ નો વિકાસ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.આ પ્રસંગે મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાન ઇલિયાસ ભાઈ મેમણ,રહેમત હોસ્પિટલ ના ચેરમેન તુફેલ મેમણ,અને મેમણ સમાજ ના યુવા અંજુમ મેમણ અને આસિફ મેમણ હાજરી આપી.





