BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ જરૂરિયાત મંદ લોકોને મરચુરીયન નુ ભોજન પ્રસાદ પીરસાયું

પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ જરૂરિયાત મંદ લોકોને મરચુરીયન નુ ભોજન પ્રસાદ પીરસાયું
જીવદયાફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર ગોવિંદા સહયોગ થી પાલનપુરમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને હરીપુરા વિસ્તારમાં.હિંગળાજ માં મંદિર પાસે.રેલવે બ્રિજ ના નીચે અને અલંગ અલગ વિસ્તારમાં જરૂરતમંદ લોકોને મંચુરિયન. ભોજન પીરસાયુ
સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરાગભાઈ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ.અભય રાણા. પિન્કીબેન. વિપુલભાઈ બોરસીયા .સોનુભાઈ રેડિયમ વાળા. પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી ઠાકોર દાસ ખત્રી બે કલાક સેવા આપી હતી




