GUJARATIDARSABARKANTHA

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્યઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા બાબત*

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત મધ્યઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા બાબત*

*****

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમત વિકાસ અધિકારી તથા જીલ્લા રમત ગમતની કચેરી, સાબરકાંઠા દ્વારા મધ્યઝોન ખેલમહાકુંભ ૩.૦ બાસ્કેટબોલ રમત અં-૧૪,૧૭ અને ઓપન એજગ્રુપ ભાઇઓ/બહેનોની સ્પર્ધા તા.૧૩/૦૨/૨૦૨૫ થી તા.૧૯/૦૨/૨૦૨૫ તારીખ દરમ્યાન જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગર-સાબરકાંઠા(સાબર સ્ટેડીયમ)ખાતે યોજાનાર છે. સંપર્ક જે માટે (૧) શ્રી કિરીટભાઈ કાપડિયા-૯૦૯૯૫૦૫૯૭૪,(૨) શ્રી વૈભવભાઈ જાની-૯૦૮૧૮૦૧૮૨૪ (૩) શ્રી વિજયભાઈ પટેલ-૯૪૦૮૭ ૪૭૫૫૧ સંપર્ક કરવાનો રહેશે. સ્પધામાં ભાગ લેનાર તમામ ટીમોએ સ્પર્ધા તારીખના ૧(એક) દિવસ અગાઉ ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર ફરજીયાત જાણ કરી પોતાનું સ્પર્ધામાં આવવા માટેનું હા/ના માં કન્ફર્મેશન આપવાનું રહેશે. જે તે ટીમને નિવાસની વ્યવસ્થા સ્પર્ધા સ્થળ પર રીપોર્ટીંગ કર્યા બાદ આપવામાં આવશે.એમ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

*****

મધ્યઝોન કક્ષા બાસ્કેટબોલ તમામ એઇજ ગૃપ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા કાર્યક્રમ

તા.૧૩/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

અં-૧૪ ભાઇઓ

તા.૧૩/૦૨/૨૦૨૫

બપોરે૩.૩૦ કલાકે

જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગર-સાબરકાંઠા

તા.૧૪/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

અં-૧૭ ભાઇઓ

તા.૧૪/૦૨/૨૦૨૫

બપોરે૩.૩૦ કલાકે

તા.૧૫/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

અં-૧૪ બહેનો

તા.૧૫/૦૨/૨૦૨૪

બપોરે૩.૩૦ કલાકે

તા.૧૬/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

અં-૧૭ બહેનો

તા.૧૬/૦૨/૨૦૨૫

બપોરે૩.૩૦ કલાકે

તા.૧૭/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

ઓપન એજગ્રુપ

બહેનો

તા.૧૭/૦૨/૨૦૨૫

બપોરે૩.૩૦ કલાકે

તા.૧૮/૦૨/૨૦૨૫

સવારે ૧૧:૩૦ કલાક સુધી

ઓપન એજગ્રુપ

ભાઈઓ

તા.૧૮/૦૨/૨૦૨૫

બપોરે૩.૩૦ કલાકે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!