અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસની ઘટના,પાન મસાલાના કેબિનમાં અજાણ્યા નારાધમ શખ્સ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
હાલ દુષ્કર્મ ના વધુ પડતા કિસ્સાઓ સામેં આવવા લાગ્યા છે જેમાં અરવલ્લી જિલ્લામાં પણ એક પછી એક દુષ્કર્મ અને છેડતી ના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયાં છે
અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર આમતો શિક્ષણ નગરી તરીકે ગણાય છે પરંતુ શહેરની અંદર કેટલાક તત્વો તેમજ શહેરમાં આવી ને વસવાટ કરતા પરપ્રાતીય લોકો પોતાની માનસિકતા ગુમાવતા હોય તેવી રીતે કૃત્યો કરતા હોય તેવું લાગી રહયું છે
મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર જોવા પામી હતી જેમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે.બાળકી હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બાળકીને પાન મસાલાના કેબિનમાં અજાણ્યા નારાધમ શખ્સ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે સમગ્ર ઘટના ને લઇ મોડાસા ટાઉન પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ સહિતની વધુ તપાસ હાથ ધરી આરોપીને જડપી લેવા પોલીસ દવારા તપાસ