નિલેશ દરજી શહેરા
શહેરા તાલુકાના મીઠાપુર પ્રાથમિક શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો જેમાં બાળકો ભાગ લઈને ખુશી નો માહોલ સર્જાયો હતો મીઠાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હત આ પ્રસંગની શરૂઆત શાળાના આચાર્ય ભૂનાતર સુનિલભાઈ એ શિક્ષક દિન વિશે માહિતી આપી શાળાના કુલ 37 બાળકો એ ભાગ લીધો હતો જેમાં પરમાર જીગર પ્રદીપભાઈ આચાર્ય તથા સોલંકી રોશનીબેન સજ્જનભાઈ ઉપ આચાર્ય બન્યા હતા ભાગ લીધેલ તમામ બાળકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા શાળાના આચાર્ય દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા આજનો દિવસ બાળકો માટે ખુબજ યાદગાર રહ્યોહતો
ગામના યુવાન બામણીયા મેહુલકુમાર ડાહ્યાભાઈ એ તિથી ભોજન આપ્યું હતું
આમ, ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં સુંદર રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.