GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકાની ઉમદા પહેલ:શહેરને સ્વચ્છ રાખવા સફાઈ સબંધિત ફરિયાદ કરો અને બનો સફાઈ સારથી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
Navsari:તા.૯–નવસારી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા મનપા કચેરીએ એક ઉમદા પહેલ હાથ ધરી છે.તમામ જનતાને જાહેર અપીલ કરી છે,નવસારી શહેરને સ્વચ્છ રાખવા માટે કોઈ પણ ફરિયાદ હોય તો સંપર્ક નંબર ૯૪૯૯૭ ૭૯૫૨૨ પર ફોન કરો અને સફાઈ સારથી બનો..



