GUJARATPANCHMAHALSHEHERA

શહેરાવન વિભાગ દ્વારા અણીયાદ લક્ષ્મણપુરા રોડ ઉપર નાકાબંધી કરી પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી

 

શહેરા :-

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા વન વિભાગના આર એફ ઓ ના માર્ગદર્શન મુજબતારીખ અણીયાદ લક્ષ્મણપુરા રોડ ઉપર નાકાબંધી કરી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટ્રક ઝડપી પાડી 03/06/2024 નાં રોજ મે પરીક્ષેત્ર વન અધિકારી  શહેરા આર વી પટેલ સાહેબ ની સુચના મુજબ અણીયાદ થી લક્ષમણપૂરા રોડ ઉપર નાંકા બંધી કરતા લીલાં તાજા પંચરાઉ લાકડા વાહતુક કરતા ટ્રક નં GJ- 07- Y-6745 અટક કરી લાકડા સહિત અંદાજે 350000 નો મુદ્દામાલ  સરકાર કબજે લઈ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મુકવા માં આવેલ છે . હાજર રહેલ સ્ટાફકે ડી ગઢવી રા. ફો ગૂણેલી જે વી પુવાર રા ફો મંગલિયાના એસ બી માલીવાડ રા ફો શહેરા જી ટી પરમાર બી ગા ખાડિયાએન જી સોલંકી બી ગા બોડીદ્રાખુર્દ વિજય ભાઈ ડ્રાઈવર શહેરા વન વિભાગના આર એફ ઓ ના માર્ગદર્શન મુજબ લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપી પાડી અને શહેરા વન વિભાગના કમ્પાઉન્ડમાં લાવવામાં આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

Back to top button
error: Content is protected !!