DAHODGUJARAT

ફતેપુરા ના ધારાસભ્યએ સુખસર પોલીસ મથકે કરાયેલ ફરીયાદને લઈ આદિવાસી યુવક સાથે પોલીસ મથકે પોલીસ કર્મી દ્વારા અભદ્ધ વ્યવવાર કરતા કાર્યવાહીની માંગ

તા. ૧૧. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આદિવાસી યુવક પર ફતેપુરાના ધારાસભ્યએ સુખસર પોલીસ મથકે કરાયેલ ફરીયાદને લઈ આદિવાસી યુવક સાથે પોલીસ મથકે પોલીસ કર્મી દ્વારા અભદ્ધ વ્યવવાર કરતા કાર્યવાહીની માંગ સાથે આદિવાસી સમાજના લોકો દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા

 

વી:ઓ:-

 

આજરોજ રવિવાર 3 કલ્લાકે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરના આદિવાસી સમાજના લોકો દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા અને લેખિત રજુઆત કરી જેમાં જણાવવામાં આવ્યું કે દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદીવાસી સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસ ધુમધામથી અને શાંતીપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી છે જયારે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વિસ્વ આદીવાસી રેલી ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના ઘર આંગણેથી હર્ષો ઉલ્લાસ.ધુમધામથી અને ચીલકારિયો પાડતા પાડતા જઈ રહ્યા હતા.ધારાસભ્યને કઈ ખોટું લાગતા.ત્યારે બીજા દિવસે એટલે કે 10 ઓગસ્ટના રોજ સુખસર પોલીસ મથકેથી રેલીમાં હાજર અને વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરતા ભરત ભાઈ પર ફોન આવ્યો અને ભરત ભાઈને સુખસર પોલીસ મઠકે બોલાવવા આવ્યા ત્યારે ભરત ભાઈ સુખસર પોલિસ મથકે પહોંચતા.સુખસર પોલીસ મથકે હાજર પોલીસ કર્મી દ્વારા ભરત ભાઈ પાસેનો ફોન લઈ ભરત ભાઈ સાથે હાજર પોલીસ કર્મી દ્વારા અભદ્ધ વર્તન કરતા અને જબરજસ્તી માફી પત્ર લખાવી ભરત ભાઈને પોલીસ કર્મી દ્વારા જેમ તેમ બોલી એમને લાગી આવતા.જેની જાણ ફતેપુરાના આદિવાસી સમાજના લોકોને તથા તેઓએ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચી આદિવાસી સંસ્કૃતિને સમજી શકે જાણી શકે એવા અધિકારીને સુખસર પોલીસ સ્ટેશનું ચાર્જ સોંપવામાં આવે એવી માંગ કરી છે

Back to top button
error: Content is protected !!